મોંઘવારીનો ફટકો / ગુજરાતમાં પેટ્રોલ બાદ હવે દૂધની કિંમતમાં પણ વધારો, પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો

Sumul Dairy of Surat increased the price of milk

ગુજરાતમાં પેટ્રોલ બાદ સુરતમાં સુમુલ ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો કર્યો વધારો, સુમુલ ગોલ્ડ સહિતના દૂધના ભાવમાં વધારો

બ્રેકિંગ ન્યૂઝ