પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

સુરત / ચર્ચિત સુમુલ ડેરીની ચૂંટણીનું પરિણામ જાહેર, ભાજપની બંન્ને પેનલોમાં ટાઇ પડતા લેવાયો આવો નિર્ણય

sumul dairy election results

સુમુલ ડેરીની ચૂંટણીનું પરિણામ જાહેર થઇ ગયું છે. 16 બેઠકો પર ચૂંટણી યોજાઇ હતી. 2 બિનહરિફ બેઠકો સાથે 16 બેઠકોના પરિણામ જાહેર થઇ ગયા છે. સહકાર પેનલ અને સત્તાધારી પેનલનો 8-8 બેઠક પર વિજય થયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ