ખરેખર? / વધુ એક ફેમસ એક્ટ્રેસે છોડ્યો ધ કપિલ શર્મા શો? નવા પ્રોમોએ વધાર્યું કન્ફ્યુઝન

sumona chakravarti to quit the kapil sharma show watch viral video

કોમેડિયન કપિલ શર્માનો આ શો ઘણા કારણોથી ચર્ચામાં છે. થોડા દિવસો પહેલા જ આ શોના બંધ થવાની ચર્ચા સામે આવી હતી. હવે અફવાહ ઉડી રહી છે કે આ શોને સુમોના ચક્રવર્તીએ પણ અલવિદા કહી દીધુ છે.

બ્રેકિંગ ન્યૂઝ