હિટવેવ / ઉનાળો આકરો હશે.! 122 વર્ષ બાદ સૌથી વધુ ગરમી ફેબ્રુઆરીમાં પડી, હવામાન વિભાગની આગાહી ત્રાહિમામ પોકારી એવી

Summer will be hot! Hottest February in 122 years, defies Met department forecast

આ ઉનાળામાં હવામાન ખૂબ ગરમ રહેવાનું છે. હવામાન વિભાગનું કહેવું છે કે વર્ષ 2023ની ગરમ ફેબ્રુઆરી પછી ભારતમાં તીવ્ર ગરમીનું મોજું આવશે.

બ્રેકિંગ ન્યૂઝ