અમદાવાદ / શિયાળાની વિદાય અને ઉનાળાની એન્ટ્રી, આ તારીખ દરમિયાન વધુ ગરમી પડવાની આગાહી

Summer to begin from today in gujarat

કાશ્મીરમાં નજીક પશ્ચિમી સર્ક્યૂલેસનને કારણે વાતાવારણમાં અચાનક પલટો આવ્યો છે. સવારે અને મોડી રાતે ઠંડીનો અહેસાસ થાય છે અને બપોરે પંખો કરવો પડે તેવી ગરમી અનુભવાય છે ત્યારે હવે હવામાન વિભાગે સત્તાવાર રીતે ઉનાળો દસ્તક આપશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ