તપતો ઉનાળો / ગુજરાતમાં આજે ચાર શહેરોમાં ગરમીએ ભુકકા કાઢી નાખ્યા, મહત્તમ તાપમાન 42 ડિગ્રીને આંબ્યુ, આગાહી જાણી તપી જશો

Summer: The maximum temperature in Gujarat is 42 degrees,  weather department forecast Hitwave forecast

ઝાલાવાડમાં મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રી એ આંબ્યુ, અમદાવાદમાં 3 દિવસ રહેશે યલો અલર્ટ, બપોરે આકાશમાંથી અગનવર્ષા થી પ્રજા ત્રાહિમામ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ