સરળ રીત / એક વખત બનાવી નાખો આ શિકંજી મસાલો અને આખો ઉનાળો કરી શકશો સ્ટોર, જાણો રીત

summer special drinks shikanji masala jaljeera recipe

ગરમીમાં શરીરમાં પાણીની કમી ના થાય તેથી શિકંજીનુ સેવન ફાયદાકારક માનવામાં આવે છે. આ તમને લૂથી બચાવે છે. આ સાથે પાચન તંત્ર સાથે જોડાયેલી સમસ્યાઓને પણ દૂર કરે છે. પાણીની તરસ બુઝાવવાની સાથે શરીરમાંથી ટૉક્સિક પદાર્થોને બહાર નિકાળવા અને વેટ લૉસમાં પણ મદદરૂપ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ