હવામાન / કાળઝાળ ગરમી વચ્ચે અંબાલાલે કરી વરસાદની આગાહી, જુઓ ક્યારે મેઘો કરશે શ્રીગણેશ

summer season prediction by ambalal patel Weather

દેશભરમાં ગરમીનો માહોલ જામ્યો છે, આગ ઓકતી ગરમીને કારણે પ્રજા ત્રાહિમામ પોકારી ગયેલ છે તો વળી ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં તાપમાન 45ને આંબી ગયું છે આ સમયે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતના વરસાદને લઇને આગાહી કરી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ