ઉનાળો / આગાહી: કામ સિવાય ઘરની બહાર ન નીકળતા નહીંતર....

summer in gujarat

રાજ્યભરમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે. ગરમીનો પ્રકોપ યથાવત છે અને હજુ પણ રાહત મળે તેવા કોઇ સંકેત નથી. ત્યારે રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. જેથી લોકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવા સલાહ અપાઇ છે. આ ઉપરાંત શરીરને ઠંડક આપે તેવા પ્રવાહી પીણું લેતા રહેવું પણ જરૂરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ