અવસાન / ઓમાનના સુલ્તાન કાબૂસ બિન સઇદનું નિધન, PM મોદીએ શોક વ્યક્ત કર્યો

Sultan Qaboos of Oman dies aged 79

ઓમાનના સુલતાન કાબૂસ બિન સઇદનું નિધન થઇ ગયું છે. ઓમાન મીડિયાના જણાવ્યાં અનુસાર સુલ્તાન કાબૂસનું નિધન શુક્રવારે થયું હતું. સુલ્તાનના અવસાન બાદ શનિવારથી ઓમાનમાં ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. જો કે હજુ સુધી સુલ્તાનની મોત અંગેનું કોઇ કારણ સત્તાવાર રીતે બહાર આવ્યું નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ