મોટો ખુલાસો / ગોગામેડીએ કર્યા હતા ત્રણ લગ્ન: ત્રીજા પત્નીએ હત્યાના દિવસનો ઉલ્લેખ કરતાં કહ્યું, મેં બોલાવ્યા તે ન આવ્યા પછી ગોળીઓનો અવાજ...

Sukhdev Singh Gogamedi's third wife made a big revelation about the murder, told what she saw with her eyes that day

સપના સોની ગોગામેડીની હત્યા સમય બનેલ ઘટનાની માહિતી આપી હતી, સાથે એમ પણ જણાવ્યું કે તે સુખદેવ સિંહની ત્રીજી પત્ની છે અને છેલ્લા 11 વર્ષોથી એમની સાથે આ ઘરમાં રહે છે.

બ્રેકિંગ ન્યૂઝ