કરણી ચીફ મર્ડર / 'હત્યારાઓનું એન્કાઉન્ટર નહીં થાય ત્યાં સુધી'... ગોગામેડીની પત્ની શીલાએ વધાર્યું ટેન્શન, અંતિમ સંસ્કાર ચર્ચા વચ્ચે ટ્વિસ્ટ

sukhdev singh gogamedi murder protest finished cremation on friday

જ્યાં સુધી સુખદેવસિંહના હત્યારાઓનું એન્કાઉન્ટર ન થાય ત્યાં સુધી કોઈને પણ ધરણા સ્થળેથી ન ખસવાની અપીલ: ગોગામેડીના મર્ડર બાદ પત્ની શીલા શેખાવત

બ્રેકિંગ ન્યૂઝ