સુખદેવ મર્ડર / 'ગોગામેડીને એટલા માટે માર્યાં હતા' શૂટર રોહિત રાઠોડે કર્યો ધડાકો, પર્સનલ વેર વાળીને 50 હજાર પણ લીધા

Sukhdev Singh Gogamedi Murder Case

જયપુરમાં કરણી સેનાના ચીફ સુખદેવસિંહ ગોગામેડીના હત્યારા રોહિતસિંહ રાઠોડ પોલીસ પૂછપરછમાં ગોગામેડીને મારવાનું કારણ જણાવ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ