Murder Case / સુખદેવ સિંહ ગોગામેડીની હત્યામાં આનંદપાલની પુત્રીની સંડોવણી ? ચીનુએ VIDEO જાહેર કરી કર્યો ખુલાસો

Sukhdev Singh Gogamedi Murder: Anandpal's daughter's involvement in Sukhdev Singh Gogamedi's murder? Charanjit aka Chinu...

આ હાઈપ્રોફાઈલ મર્ડર કેસ બાદ ચિનુ પહેલીવાર સામે આવી છે. ગોગામેડી હત્યા કેસ અંગે ચરણજીત ઉર્ફે ચિનુએ જણાવ્યું હતું કે સુખદેવસિંહ ગોગામેડી તેમના પરિવારની સભ્ય હતી.

બ્રેકિંગ ન્યૂઝ