ના હોય! / બોલીવૂડની આ દિગ્ગજ અભિનેત્રીઓ સાથે સુકેશનું ગાઢ કનેક્શન? પૂછપરછમાં થયા ચોંકાવનારા ખુલાસા

sukesh reveals his connection with shraddha and shilpa shetty

ઘણા સમયથી ચાલી રહેલી કોન્ટ્રોવર્સીમાં છવાયેલા ઠગ સુકેશ ચંદ્રશેખરના મની લોન્ડ્રીંગ કેસમાં નવો ખુલાસો થયો છે. નોરા અને જેકલીન સિવાય અન્ય એક્ટ્રેસના નામનો ખુલાસો પણ થયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ