મનોરંજન / 'યે પ્યાર ન હોગા કમ...' હોળી પર જેલમાં બંધ સુકેશને યાદ આવી જેક્લીન: કહ્યું કોઈ પણ હદે જતો રહીશ તારા માટે...

Sukesh give wishes to Jacqueline on Holi letter written in jail

સુકેશ ચંદ્રશેખરે એક્ટ્રેસ જેકલીન ફર્નાડીસને લેટર લખીને હોળીની શુભકામનાઓ આપી છે. આ લેટરમાં તેણે લખ્યું- હું સૌથી શાનદાર, અમેઝિંગ અને બ્યૂટીફૂલ વ્યક્તિ જેકલીનને હોળીની શુભકામનાઓ આપું છું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ