દેશ / મહાઠગ સુકેશે CM કેજરીવાલને ફસાવી દીધાં, જેલમાંથી LGને લેટર લખીને કર્યો સનસનીખેજ દાવો, હવે નવો વિવાદ

Sukesh Chandrashekhar said CM Kejriwal ordered expensive furniture for his CM house

મહાઠગ સુકેશ ચંદ્રશેખરે જેલથી એક લેટર લખીને દાવો કર્યો છે કે CM કેજરીવાલે સરકારી બંગલા માટે મોટાપાયે મોંઘી વસ્તુઓની ખરીદી કરી હતી. રાલ્ફ લોરેન, વિજનેયર જેવી કંપનીઓનાં સામાન લાખો રૂપિયામાં ખરીદ્યા હતાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ