ખુલાસો / મની લોન્ડ્રિંગ કેસમાં ઈડીનો મોટો દાવો, સુકેશ ચંદ્રશેખરે નોરાને આપી હતી કરોડોની ભેટ

sukesh chandrashekhar gave crores of gifts to nora fatehi jacqueline fernandes may also face problems

સુકેશ ચંદ્રશેખર ફ્રોડ કેસમાં નવો ખુલાસો થયો છે. નોરા ફતેહી સાથે ચાલેલી 8 કલાકની પૂછપરછમાં ઈડીએ દાવો કર્યો છે કે નોરા ફતેહી સુકેશ ચંદ્રશેખરની ઈવેન્ટમાં સામેલ થઈ હતી. જ્યાં તેને કિંમતી ભેટ મળી હતી. જેની કિંમત કરોડોમાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ