ભ્રષ્ટાચાર / શરમજનક: અમદાવાદમાં દીકરીઓના કરોડો રૂપિયા ઓરવી જવાનું સુકન્યા સમૃદ્ધિ યોજના કૌભાંડ

 sukanya samriddhi yojana scheme scam in Ahmedabad

દીકરીઓ વિશે સરકારની સૌથી લોકપ્રિય યોજનામાં અમદાવાદમાં કૌભાંડ સામે આવ્યું છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં લાલચુઓએ હાટડી ખોલી હતી. સુકન્યા સમૃદ્ધિ યોજનાના નામે ચિટિંગમાં અમદાવાદીઓના કરોડો રૂપિયા ફસાયા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ