મોટો બદલાવ / પાર્ટીમાં નાસભાગ થતા ભાજપ ટેન્શનમાં, બંગાળ પ્રદેશાધ્યક્ષને બદલી નાખ્યા, આ નેતાની કરી વરણી

Sukanta Majumdar replaces Dilip Ghosh as Bengal BJP chief, latter made national vice-president

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ બંગાળ ભાજપ યુનિટમાં મોટો ફેરફાર કર્યો છે. બંગાળ ભાજપ પ્રદેશાધ્યક્ષ તરીકે ડો.સુકાંતા મજૂમદારની નિયુક્તી કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ