રાજકીય ગરમાવો / ભાજપ સાંસદની પત્ની TMCમાં જોડાયા, પતિએ કહ્યું છૂટાછેડાં આપી દઈશ કારણ કે...

sujata mondal khan joins trinamool congress in kolkata

પશ્ચિમ બંગાળમાં આવતા વર્ષ યોજોનારા વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં એક પક્ષમાંથી બીજા પક્ષમાં જોડવાની જાણે હાલ મૌસમ જોવા મળી રહ્યો છે. જેમાં ભાજપના સાંસદ સૌમિત્ર ખાનની પત્ની સુજાતા મંડળ ખાન સોમવારના રોજ તૃણમુલ કોંગ્રેસ (TMC)માં સામેલ થયા છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જે સુવેંદુ અધિકારી TMC છોડી ભાજપમાં સામેલ થયા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ