દ્વારકા / VIDEO: અસામાજિક તત્વોની ધાકધમકીને કારણે યુવકે કર્યુ મોતને વ્હાલું, જુઓ આપઘાત કરતા પહેલા યુવકે શું કહ્યું

Suicide of a youth due to torture by anti-social elements in Dwarka

દ્વારકામાં અસામાજિક તત્વોના ત્રાસને કારણે એક યુવકે આપઘાત કરી લીધો છે. જોકે આપઘાત કરતા પહેલા યુવકે એક વીડિયો બનાવ્યો જેમા જે પણ આરોપીઓ ત્રાસ આપી રહ્યા હતા તેમના નામનો પણ તેણે ઉલ્લેખ કર્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ