જીવનનો અંત / આ જન્મમાં એક થવું શક્ય નથી, અમને માફ કરજોઃ સુરેન્દ્રનગરમાં શિક્ષક અને વિદ્યાર્થિનીનો આપઘાત

Suicide of a teacher and a young woman of a private tuition class in Surendranagar

સુરેન્દ્રનગરમાં એક ખાનગી ટ્યુશન ક્લાસિસના શિક્ષક અને વિદ્યાર્થિનીના આપઘાતથી ચક્ચારી, પોલીસને મળેલી સ્યૂસાઈડ નોટમાં બંને લોકોએ પરિવારની માફી માગી

Loading...
બ્રેકિંગ ન્યૂઝ