બનાસકાંઠા / "વિષ્ણુ , અનીલ અને કિશન આ ત્રણેયે મને મરવા મજબૂર કર્યો", પત્નીના આડાસબંધથી કંટાળી યુવકે કર્યુ મોતને વ્હાલું

Suicide of a married young man in Tharad

બનાસકાંઠામાં પત્નીના આડાસંબંધોથી કંટાળીને યુવકે મોતને વ્હાલું કરી લીધું છે. યુવકે મરતા પહેલા વીડિયો બનાવ્યો જેમા તેણે તેની પત્ની અને પ્રેમી સામે કડક પગલા લેવાની માગ કરી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ