આતંકવાદી હુમલો / J&K: બનિહાલ પાસે થયેલા કાર બ્લાસ્ટનો મામલો, આતંકીની થઇ ઓળખ

Suicide note at Banihal blast site, NIA joins

જમ્મૂ-કશ્મીરના બનિહાલમાં જવાહર ટનલ પાસે થયેલા કાર બ્લાસ્ટમાં સામેલ આતંકીની ઓળખ થઈ છે. તપાસમાં લાગેલી જમ્મૂ-કશ્મીર પોલીસને એક સૂસાઈડ નોટ પણ મળી છે. પોલીસના જણાવ્યા મુજબ, સૂસાઈડ નોટ બે પાનાની છે અને તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ભારતે કશ્મીર પર અત્યાચાર કર્યો છે, જેનો બદલો લેવા માગુ છું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ