આત્મહત્યા / સૌરાષ્ટ્રને લાગ્યું કોનું ગ્રહણ ? યુવકે કંટાળીને મોતને કર્યું વાહલું

Suicide jamnagar Youth financier threaten

જામનગર શહેરમાં વ્યાજખોરીનો ધીકતો ધંધો છે. મજબૂર લોકો વ્યાજખોરોના ત્રાસથી જામનગરમાં જીવ ગુમાવી રહ્યાં છે. જામનગરમાં એવા કેટલાય માસૂમો છે જેમણે પિતાની છત્રછાયા માત્ર વ્યાજખોર લોકોના કારણે ગુમાવી છે. જામનગરમાં આવો જ એક દુખદાયી કિસ્સો બન્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ