દુઃખદ / વ્યાજખોરોનો આતંક: 'મારા મોત માટે આ લોકો જવાબદાર છે' ચીઠ્ઠી લખી મોત કર્યુ વહાલું

suicide in Gandhinagar 8 man name in suicide note

ગાંધીનગર જિલ્લામાં વ્યાજખોરોનો ત્રાસ સહન ન થતા એક યુવાનને મોતને વહાલું કરવું પડ્યુ હતુ. કોલવડાના યુવાને વ્યાજખોરના ત્રાસથી  આત્મહત્યા કરી લીધી છે એટલું જ નહીં પરંતુ મરતા પહેલા સ્યુસાઈટ નોટ લખીને પોતાના મોત માટે જવાબદાર તમામના નામ લખીને મોત વહાલું કર્યુ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ