ચકચાર / ગુજરાતમાં વ્યાજખોરોના આતંકથી રોજ હોમાઈ રહી છે એક જિંદગી, સુ.નગરમાં વધુ એક બનાવ

SUICIDE 3 people  INTEREST MAFIA JAMNAGAR Surendranagar

સુરેન્દ્રનગરમાં વ્યાજખોરોના ત્રાસથી પરિવારે આપઘાતનો પ્રયાસ કર્યો છે. રતનપર ખાતે પરિવારના 3 સભ્યોએ આપઘાતના પ્રયાસ કર્યો છે. 3 વ્યાજખોરના ત્રાસથી પતિ-પત્ની અને પુત્રીએ આપધાતનો પ્રયાસ કર્યો છે. વ્યાજખોરો પાસેથી રૂ.6.35 લાખ વ્યાજ પર લીધા હતાં.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ