બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / ધો.10ની વિદ્યાર્થિની અને ધો.12માં ભણતા છોકરાનો આપઘાત, બંન્નેએ મહીસાગર નદીમાં ઝંપલાવ્યું
Last Updated: 10:09 PM, 10 January 2025
વડોદરામાં સાવલીના વાંકાનેર ગામમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો છે. એન.બી.ભાવસાર સાર્વજનિક હાઈસ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. સાવલીના પોઈચા કનોડા પાસે મહીસાગર નદીમાં બંન્ને ઝંપલાવ્યું હતું.
ADVERTISEMENT
ફાયર બ્રિગેડે બંને મૃતદેહોની શોધખળો શરૂ કરી
ADVERTISEMENT
સગીર પ્રેમી જોડાએ આપઘાત કરતા ગ્રામજનો દોડતા થયા હતી. અત્રે જણાવીએ કે, વિદ્યાર્થિની ધોરણ 10 અને વિદ્યાર્થી 12મા ધોરણમાં અભ્યાસ કરતો હતો. વડોદરા ફાયરબ્રિગેડે બંનેના મૃતદેહો શોધવાની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ઘટનાસ્થળે તપાસ તેજ કરી છે.
આ પણ વાંચો: BZ પોન્ઝી સ્કીમના રોકાણકારો માટે સારા સમાચાર, લોકોને નાણાં પરત આપવાની તૈયારી શરૂ
પોલીસે ઘટનાસ્થળે
સગીર પ્રેમી જોડાએ એકસાથે નદીમાં ઝંપલાવ્યું હતુ. જો કે, આ ઘટનાના પગેલ પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. ઘટનાસ્થળેથી એક બાઈક બેગ, ચંપલ સહિતની વસ્તુઓ મળી આવી છે. બંન્ને શોધવા માટે ફાયરબ્રિગેડની ટીમ કામે લાગી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT