બોલીવુડ / 56 વર્ષની ઉંમરમાં આ ઍક્ટર બનશે પિતા, જાણીતી મૉડલ પત્ની આપશે બાળકને જન્મ

suhel seth gonna become father in 56 year age model lakshmi menon will give birth to his child

મોડલ લક્ષ્મી મેનન ટૂંક સમયમાં એક્ટર- કોલમિસ્ટ સુહેલ શેઠના દિકરાને જન્મ આપવાની છે. બંન્નેએ ગત વર્ષે ડિસેમ્બરમાં ગુરૂગ્રામ સ્થિત ઘરે લગ્ન કરી લીધા છે. હવે આ મોડેલ પ્રથમ બાળકને જન્મ આપવાની છે. તેઓ લગ્ન બાદ ઝડપથી પોતાનો પરિવાર શરૂ કરવા માગતા હતા. બંન્નેને એ જાણીને ખુશી થઇ કે તેઓ માતા-પિતા બનવાના છે અને નવા એક સભ્યનું ઘરમાં આગમન થવાનું છે. આ ખુશીમાં તેમણે એક નાની પાર્ટીનું આયોજન કર્યું હતું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ