વાયરલ / ગજબનો ડાન્સ કરે છે શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન, આ વીડિયો છે પુરાવો

suhana khans dance video get viral on social media

શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન બોલીવુડમાં ડેબ્યબ કરતા પહેલા જ એક ટ્રેન્ડસેન્ટર બની ગઇ છે. સુહાના ખાનની અત્યારથી જ મોટી ફેન ફોલોઇંગ છે. સુહાનાનો ફોટો અને વીડિયો સામાન્ય રીતે સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ