ભારે કરી ! / ચાર વર્ષ સુધી લવ અફેર બાદ લગ્ન કર્યા, સુહાગરાતમાં યુવતીએ કહ્યું- મને શારીરિક સંબંધ બિલ્કુલ પસંદ નથી

suhagraat dulhan denied for sex love marriage divorce

ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં એક દુલ્હને સુહાગરાતના દિવસે શારીરિક સંબંધ બાંધવાની ના પાડી દીધી. આ કેસમાં હેરાન કરનારી વાત એ છે કે, દુલ્હન અને વરરાજા વચ્ચે ચાર વર્ષથી પ્રેમ સંબંધ ચાલી રહ્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ