નારી અધિકાર / 'હિંદુ ધર્મમાં વિવાહિત મહિલાના સુહાગ અને સિંદૂરનું ખૂબ મહત્વ', ભંગ લગ્ન બહાલ કરતા સુપ્રીમનો અનોખો ચુકાદો

'Suhag and Sindhur of a married woman are very important in Hinduism', unique judgment of Supreme Court upholding broken...

સુપ્રીમ કોર્ટે એક અનોખો ચુકાદો આપતા 18 વર્ષથી સાધુ બની ગયેલા પતિથી અલગ રહેનારી એક મહિલાના લગ્ન ફરી બહાલ કર્યાં છે.

બ્રેકિંગ ન્યૂઝ