કોરોના સંકટ / 1 કરોડ રૂપિયાથી વધુની આવક ધરાવતા ધનિકો પર ટૅક્સ વધારવાની વાતને સરકારે નકારી, તપાસ શરૂ

suggestion central government raise taxes on foreign company and rich indian people

કોરોના વાયરસની મહામારીથી નિપટવા માટે ટેક્સ અધિકારીઓએ એક નવું સુચન આપવાના સમાચાર વહેતા થયા હતાં. જેમાં કહેવામાં આવ્યું હતું કે એક કરોડથી વધુ આવક ધરાવતા ધનિકો પાસેથી વધુ ટેક્સ વસૂલવામાં આવે. જો કે સરકારે આવા સૂચનને બેજવાબદાર ગણાવ્યા હતાં અને CBDTએ સ્પષ્ટતા કરી હતી કે આવો રિપોર્ટ કોઈને તૈયાર કરવા કહેવામાં આવ્યું ન હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ