મહામારી / શેરડી પકવતા ખેડૂતો માટે કપરા ચઢાણો, બફર સ્ટોકને કારણે પડી શકે આવી મુશ્કેલી

Sugarcane growers gujarat coronavirus

ખાંડ એ સવારે ઉઠતાની સાથે ચા, કોફી કે દૂધમાં મિક્ષ કરવામાં સૌપ્રથમ ઉપયોગમાં લેવાતી ખાદ્ય સામગ્રી બની છે. એટલા માટે આપણા દેશમાં શેરડીની ખેતી અને ખાંડનું ઉત્પાદન વધુ થાય છે પરંતુ ચાલુ વર્ષે શેરડી પકવતા ખેડૂતો માટે કપરા ચઢાણો સાબિત થઈ રહ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ