સુરત / ખેડૂતોની આતુરતાનો અંત.! દક્ષિણ ગુજરાતની સુગર મિલોએ શેરડીના ટન દીઠ ભાવ જાહેર કર્યા, જુઓ કેટલા

Sugar mills in South Gujarat announced prices per tonne of sugarcane

દક્ષિણ ગુજરાતની 9 સુગર મિલોએ આજે શેરડીનાં ભાવ નક્કી કર્યા છે. જેમાં બારડોલી, મહુવા, સાયણ, કામરેજ, ચલથાણનાં ભાવ નક્કી કરવામાં આવ્યા છે. સુગર મિલનાં સંચાલકો શેરડીના પ્રતિ ટન દીઠ ભાવ જાહેર કર્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ