બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટમાં આગની ઘટના બાદ દરેક જિલ્લામાં તંત્રની આંખો ખુલી, ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરુ

logo

રાજકોટ દુર્ઘટનામાં PM રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને 2 લાખની સહાય, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત

logo

TRP ગેમઝોનની તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય માલિક રાજસ્થાનનો રાહુલ રાઠોડ હોવાનું ખુલ્યું

logo

'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ

logo

ભાવનગરમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ શરૂ, તો સુરતમાં ફાયર NOC વગરના ગેમિંગ ઝોન ઝડપાયા

logo

રાજકોટ આગકાંડમાં નોંધાઈ ફરિયાદ, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે નોંધાયો ગુનો

logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

logo

રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ

logo

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

logo

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા

VTV / suffering from a heatwave Special information given by the Union Ministry of Health

Health Tips / હીટવેવથી છો ત્રાહિમામ, તો બચવા માટે શું કરશો? કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આપી સવિશેષ જાણકારી

Megha

Last Updated: 12:31 PM, 23 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લાંબા સમય સુધી સૂર્યપ્રકાશ અને ગરમીમાં રહેવાથી હીટસ્ટ્રોક જેવી ગંભીર સમસ્યા થઈ શકે છે. એવામાં હવે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ માટે સૂચનો પણ આપ્યા છે જેનું દરેકે પાલન કરવું જોઈએ.

દેશના મોટાભાગના વિસ્તારો આ દિવસોમાં ભારે ગરમી પડી રહી છે. ભારતીય હવામાન વિભાગ એટલે કે IMD અનુસાર, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, તેલંગાણા અને આંધ્રપ્રદેશના ભાગોમાં મહત્તમ તાપમાન 42 થી 45 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહ્યું. દિલ્હી-એનસીઆરમાં વધી રહેલી ગરમીને લઈને લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે.

Topic | VTV Gujarati

નિષ્ણાતોનું કહેવું છે કે લાંબા સમય સુધી સૂર્યપ્રકાશ અને ગરમીમાં રહેવાથી હીટસ્ટ્રોક જેવી ગંભીર સમસ્યા થઈ શકે છે. આ સિવાય બ્લડ પ્રેશર, હાર્ટ પ્રોબ્લેમ અને ડાયાબિટીસ જેવી લાંબી બીમારીઓથી પીડિત દર્દીઓ માટે આ ઉનાળાની ઋતુમાં અનેક પ્રકારની તકલીફો વધી શકે છે. એવામાં હવે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ માટે સૂચનો પણ આપ્યા છે જેનું દરેકે પાલન કરવું જોઈએ.

રિપોર્ટ અનુસાર દેશના 11 રાજ્યોમાં હીટ વેવનો ખતરો છે. આ સિવાય મધ્યપ્રદેશના 19 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી ઉપર છે. ગરમી અને તેના કારણે થતી સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચવા શું કરવું અને શું ન કરવું? આ માહિતી શેર કરવામાં આવી છે.  

Tag | Page 7 | VTV Gujarati


 ગરમીને કારણે ત્વચાની સમસ્યાઓમાં ઝડપથી વધારો, ઉલ્ટી-ઝાડા, સ્નાયુઓમાં નબળાઈ અને લો બ્લડ પ્રેશર જેવી સમસ્યા થઈ શકે છે. ક્રોનિક રોગથી પીડિત લોકોને ગરમીના કારણે વધતી તકલીફોનો સામનો કરવો પડી શકે છે. ઉનાળા દરમિયાન, પાચન સ્વાસ્થ્ય સમસ્યાઓ વધુ થઈ શકે છે. આરોગ્ય મંત્રાલયે ગરમીથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય અને તેના કારણે થતી સમસ્યાઓ અંગે સૂચનો જારી કર્યા છે.

ગરમીથી પોતાને બચાવવા શું કરવું?
શરીરને હાઇડ્રેટ રાખવા માટે પુષ્કળ પાણી પીતા રહો. 
ખુલ્લા કપડાં પહેરો. આ શરીરને ઠંડુ રાખવામાં મદદરૂપ છે.
બહાર નીકળો ત્યારે  શરીરને અને હાથને સારી રીતે ઢાંકીને રાખો.
બપોરના સમયે બિનજરૂરી ઘરની બહાર જવાનું ટાળો.

વધુ વાંચો: તરબૂચ ખાધા બાદ ન ફેંકશો તેની છાલ; બ્લડ પ્રેશર, કબજિયાત સહિત અનેક બાબતે ફાયદાકારક

શું ન કરવું?
ગરમીથી બચવા માટે બાળકો અને પ્રાણીઓને બંધ કારમાં ન છોડો.
બપોરના સમયે બહાર કોઈપણ પ્રકારની પ્રવૃત્તિઓ ટાળો.
આલ્કોહોલ- કાર્બોનેટેડ પીણાંનું સેવન ટાળવું જોઈએ.
સૂર્યપ્રકાશનો સીધો સંપર્ક ટાળવો જોઈએ.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Dos And Donts In Summer Season Experts Health Tips Health Tips In Gujarati Union Ministry of Health health tips summer health Health Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ