પ્રિ-મોન્સૂન એક્ટિવીટી / ગુજરાતનાં અનેક વિસ્તારોમાં એકાએક વાતાવરણ પલટો-વરસાદ, ખેડૂતોમાં વધી ચિંતા 

Sudden change of weather in many areas of Gujarat - rains, increased anxiety among farmers

સમગ્ર ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવીટી શરૂ થતાં ભારે પવન સાથે સામાન્ય વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.  

Loading...
બ્રેકિંગ ન્યૂઝ