સુદાન / જંગલના રાજાની સ્થિતિ બેહાલ! સિંહને જોતા જ લાગે જાણે છે કોઇ હાડપિંજર.....

Sudanese people are doing this work to protect the tigers

આફ્રિકન દેશ સુદાનના એક પાર્કમાં સિંહની લથડતી જતી પરીસ્થિતિનો એક ફોટો વાઈરલ થઈ રહ્યો છે. સિંહને સરખું ભોજન ન મળતાં કુપોષણ શિકાર બની રહ્યાં છે. પાર્કમાં સિંહને સુદાનના લોકો ઉમટી રહ્યાં છે. અને હેશટેગ એનિમલ રેસ્ક્યુ કરીને સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ ચાલી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ