નકલી / આવી તંબાકુ તમારા હાડકા સસડાવી નાંખશે, ભાવનગરમાં ડુપ્લિકેટ સામગ્રી જોઈ પોલીસ પણ ચક્કર ખાઈ ગઈ

Such tobacco will smash your bones, even the police got dizzy after seeing duplicate material in Bhavnagar

ભાવનગર પોલીસે ડુપ્લિકેટ તંબાકુ બનાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. આ કેસમાં પોલીસે એક શખ્સની ધરપકડ પણ કરી. પોલીસે કેટલીક સામગ્રીનો જથ્થો પણ ઝડપી લીધો

Loading...
બ્રેકિંગ ન્યૂઝ