TikTok / કોરોનાથી બચવાનું જાગૃતિ અભિયાન સફળ કરવા આવી ક્રિએટીવીટી કરવી પડે, UNICEF પણ ફીદા થઈ ગયું

Such creativity has to be done to make the Corona Survival Awareness campaign successful UNICEF also benefited

કોરોના વાયરસના કારણે હાલ વિશ્વભરમાં ભયનો માહોલ ફેલાયેલો છે. અને અત્યાર સુધી કોરોના કારણે ચીનમાં 3100થી વધુ લોકોના મૃત્યુ થયા છે. ત્યારે હવેવિયેતનામના ડાંસર ક્વાંગ અફેંગનો TikTok વિડીયો વાયરલ થયો છે જેમાં તે કોરોના વાયરસથી બચવા માટેની રીત બતાવી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ