iPhone 14 બગ ઇશ્યૂ / iPhone 14 માં આવી સમસ્યા, એક મેસેજ બાદ ફોન થઈ રહ્યા છે ફ્રીઝ, એપલે આપી આ સલાહ

Such a problem in iPhone 14, the phone is freezing after a message, Apple gave this advice

એપલના લેટેસ્ટ ફોનમાં યુઝર્સને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આવી જ એક સમસ્યા iPhone 14માં આવી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, યુઝર્સને સિમ નોટ સપોર્ટેડનો મેસેજ મળી રહ્યો છે અને તે પછી તેમની સ્ક્રીન ફ્રીઝ થઈ રહી છે. કંપનીએ યુઝર્સને ફોન રિસ્ટોર ન કરવાની સલાહ આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ