પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

દુર્લભ / માછીમારના હાથમાં આવી 31 કિલોની 'જાદુઈ માછલી', મળશે એટલા પૈસા કે વિશ્વાસ નહીં આવે

Such a 31 kg 'magical fish' in the hands of a fisherman, will not earn enough money or trust

વિશ્વની સૌથી મોટી ગોલ્ડફિશમાં એક તળાવમાંથી પકડાઈ હતી. બ્રિટનમાં રહેતા એક વ્યક્તિએ આ માછલીને શોધખોળ હાથ ધરી હતી. આ માછલીને તળાવમાં 20 વર્ષ પહેલા છોડવામાં આવી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ