સાહસ / 28 વર્ષના આ ગુજરાતી યુવકે એક તકલીફ પડી અને લાખો કમાતી કંપની ઊભી કરી નાંખી, જાણો શું છે બિઝનેસ

success story of yash shah gridle

તારી જો હાક સુણી કોઈ ના આવે તો તું એકલો જાને રે. હિન્દી સાહિત્ય જગતના દિગ્ગજ કવિ રવીન્દ્રનાથ  ટાગોરની રચના પરથી ગુજરાતીમાં અનુવાદ પામેલી આ કવિતા દરેક માનવીને કાંઈક કરી છૂટવાનું જોમ પૂરું પાડે છે. ક્ષેત્ર કોઇપણ હોય જો મન મક્કમ હોય તો સફળતા જરૂર મળતી હોય છે. આવી જ એક રસપ્રદ કહાની છે Gridle Software કંપનીના માલીક યશ શાહની. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ