Success Story / જે કામ સરકાર ન કરી શકી તે ગામના લોકોએ કરી બતાવ્યું, જાત મહેનતે બનાવ્યો 45 લાખનો ડેમ 

success story of villagers built dam of 45 lakhs without government assistance

રાજસ્થાનના બૂંદી જિલ્લાના ગામ લોકોએ વગર કોઈ સરકારી સહાયે પોતાના દમ પર 45 લાખ રૂપિયાનો ખર્ચ કરીને 2050 ફૂટ લાંબો ડેમ બનાવ્યો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ