બર્થ ડે / ઉધાર લઇને શીખ્યો ક્રિકેટ તો મેગી ખાઇને પેટ ભર્યુ, આજે છે ટીમ ઇન્ડિયાનો સુપરસ્ટાર હાર્દિક પંડ્યા

Success Story Of Indian Cricket Teams Future Star Birthday Boy Hardik Pandya

ખૂબ જ ઓછા સમયમાં ટીમ ઇન્ડિયાના 'કપિલ દેવ' કહેવાતા હાર્દિક પંડ્યાનો આજે બર્થ ડે છે. 11 ઓક્ટોબર 1993ના જન્મેલો પંડ્યા આજે પોતાનો 26મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. હાર્દિક પંડ્યાએ વનડે હોય કે T-20 કે પછી ટેસ્ટ રમી રહેલા 3 ફોર્મેટમાં પોતાની જગ્યા ખાસ બનાવી દીધી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ