Hu Chhu Gujarati / 100 રૂપિયાના કૂકરનો કમાલ, આ ગુજરાતીની સેવાને સલામ

ભણતરે મેકેનિકલ ઍન્જિનિયર અને હાલમાં સીનિયર મેનેજર તરીકે કામ કરતા અલઝૂબેર સૈયદે એક એવું સોલર કૂકર બનાવ્યું જે માત્ર 50થી 100 રૂપિયામાં બની જાય છે. ગ્રામ્ય વિસ્તારોમાં ચૂલા અને સગડી પર રસોઈ બનાવવાના બળતણ માટે થતી સમસ્યાઓના નિવારણ માટે આ કૂકર આશીર્વાદ સમાન સાબિત થયું છે. ત્યારે જાણીએ હું છું ગુજરાતીમાં અલઝૂબેર સૈયદની સફર...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ