સફળતાની કહાની / કડીના નાનકડા ગામના યુવકે નોકરીની જગ્યાએ ઉભી કરી દીધી પોતાની IT કંપની

Success Story chandanpura young man opened IT company

જો લક્ષ્ય છે પહેલાથી નક્કી, કાંઈક અલગ કરવાની છે ચાહના તો લાખ મુશ્કેલીઓ વચ્ચેથી પણ સફળતાની સિડીઓ સુધી પહોંચતા વ્યક્તિને વાર નથી લાગતી. આવી જ એક અનોખી સિદ્ધિ યુવકે મેળવી છે. જેમાં એક નાનકડા ગામના યુવકે કોલેજ પછી નોકરીની જગ્યાએ એક કંપની જ ઉભી કરી દીધી. એટલું જ નહીં સરકાર પણ તેની આવડતથી ખુશ થઈ તેને બિરદાવવા આવી. ત્યારે જાણો કોણ છે આ યુવક અને કેવી રીતે મેળવી અનોખી સિદ્ધિ...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ