LPG Cylinder Subsidy / હવે Aadhar Card વિના પણ મળી શકે છે LPG Cylinder પર સબ્સિડી, કરવાનું રહેશે ફક્ત આ કામ

subsidy on lpg cylinder can be available without aadhar card know what to do

ગેસ સિલિન્ડરના બુકિંગ કરવા માટે હવે સબ્સિડી સીધી બેંક ખાતામાં મોકલી દેવામાં આવે છે. આ માટે તમારે ગેસ કનેક્શનની સાથે આધાર કાર્ડને લિંક કરવું જરૂરી છે. હાલમાં નવા નિયમ અનુસાર જેમની પાસે આધાર કાર્ડ નથી તેઓ પણ સબ્સિડી મેળવી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ