યૂટિલિટી / આધાર કાર્ડ વિના પણ મળી શકે છે LPG સબ્સિડી, કરી લો આ કામ

subsidies on lpg can be available without aadhar card know what to do

ગેસ સિલિન્ડરને બુક કરાવ્યા બાદ હવે સબ્સિડી સીધી તમારા બેંક એકાઉન્ટમાં મોકલવામાં આવે છે. તેના માટે તમારા ગેસ કનેક્શનની સાથે આધાર કાર્ડને લિંક કરવાનું જરૂરી છે. જો હવે તમારી પાસે આધાર કાર્ડ નથી તો પણ તમે આ એક કામ કરીને સબ્સિડી મેળવી શકો છો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ